Vivah
 
   
 
 
 
તમારો જીવનસાથી શોધો…
• નોંધણી
• શોધ
• સંપર્ક
વિના મુલ્ય સભ્ય બનો
આરોગ્ય.કૉમની સફળતા ઇ- આધાર સમુદાય, જેઓને સાજા થતી વખતે આધારની જરૂર છે તેમની સાથે જોડવામાં મદદ કરે છે, અમારા પ્રયત્નમાં સેવા ઘણા લોકો સામે આવ્યા જેઓ એકાંકી અને ગ્લાની હતા. આજે આ લોકો સુધારણાના માર્ગપર છે, અને સમાજે સ્વીકાર્યા છે. તેઓ સામાજીક કાર્યના ચક્રમાં પાછા આવવાના પ્રયત્નો કરે છે અને કુટુંબીઓમાં આત્મવિશ્વાસ અને આનંદ વધે છે. આ એકલાથી ન થઈ શકે.

વિવાહમાં અમારા પ્રયત્નો અને સાધનો તેમના એકાંકી જીવન અને તેઓની સામાજીક સ્વીકૃતી માટે કેંદ્રિત કરે છે. જ્યાં લોકોને એક સાથે મેળવવા અને જીવનભર માટે જોડવા, વિવાહ એક પ્રયત્ન છે. અમારૂ માનવુ છે કે ’આપણે એક સાથે’ કરી શકશું.

વિવાહ વાઇ, એચ.આય.વી, અપંગ અને અન્ય વિશેષ જરૂરત મંદ લોકોને લગ્ન સંબંધિત સેવા પ્રદાન કરે છે.


Follow me on Twitter
સૌજન્ય:
Aarogya.com
 
 
 
 
 
નોંધ કરેલ સદસ્ય માટે પ્રવેશ

જીવનના જોડીદાર શોધવા માટે પ્રવેશ કરો
     
સદસ્યનું નામ  
     
સાંકેતિક શબ્દ  
     
 
 
 

 
 
Most Active Members Newest Members
AMM-11
AMM-6
AMM-492
AMM-102
AMM-251

AMM-535
AMM-534
AMM-531
AMM-530
AMM-526

 
 
 
   
 
નોંધ: જો તમને ઑનલાઈન નોંધણી કરતા અડચણ થતી હોય તો, કૃપયા નોધણી ફૉર્મ ડાઉનલોડ કરો અને અમને ઈ - મેલ દ્વારા info@aarogya. com પર મોકલાવો અથવા આરોગ્ય.કૉમ પર ટપાલ દ્વારા મોકલાવો. ૩૦૧, લાયડ્સ ચેંબર્સ, બિલ્ડીગ ૨, મંગળવાર પેઠ, પુણે. ૪૧૧૦૧૧, ભારત.
 
     
© 2010 www.aarogya.com. All Rights Reserved. Disclaimer | Contact Us | Feedback
This site is best viewed on IE 7.0/ Netscape 7.0/ Mozilla 2.0 or higher versions of these browsers on a screen resolution of 1024 × 768 pixels and above.